નાની વાવડી ખાતે સિનિયર સિટીઝન ક્રિકેટ ગૃપ દ્વારા આયોજિત એક દિવસ વનડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયો
આજ રોજ મોરબી ના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નાની વાવડી ખાતે સુમરા સમાજ ના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા કિંગ ઈલેવન અને ડાયમંડ ઈલેવન એમ બે ટીમો વરચે મુકાબલો થયો હતો અને તેમાં ડાયમંડ ઈલેવન ટીમ વિજેતા થઈ હતી તેને ટ્રોફી અને મેડલ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સુમરા સમાજ ના યુવાનો હાજીભાઈ અલીયાસભાઈ જાહીદભાઈ ઈકબાલભાઈ અખ્તર રઝા યુસુફભાઈ સાહીલ એજાઝભાઈ સોહીલભાઈ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો