Thursday, April 24, 2025

હળવદ શહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જી.આઇ.ડી.સી.મા જી.ઈ.બી. પાછળ જાહેરમાં તીન પતીનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઇસમો ઇકબાલભાઈ ગુલામભાઇ કટીયા રહે, હળવદ ટીકર રોડ મીઠાનો ગંજ તા.હળવદ, રાણાભાઈ વિરાભાઇ સોલંકી રહે. હળવદ હરી દર્શન સોસાયટી સામે ઝુપડામા તા.હળવદ, કાસમભાઇ ઇસાકભાઇ સંધવાણી રહે. માળીયા જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તાર તા.માળીયા (મી), ગીતાબેન વા/ઓ વિનુભાઈ પ્રધાનભાઈ સોલંકી ઉ.વ.૪૦ રહે.હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ તા.હળવદ, જયાબેન કેશુભાઇ અમરશીભાઇ ગોઢાણીયા ઉ.વ.૪૫ રહે. હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ તા. હળવદવાળાને રોકડ રકમ રૂા.૧૩.૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,294

TRENDING NOW