હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં રહેતા આરોપી વશરામભાઇ ભુરાભાઈ મકવાણા (ઉ.વ.૩૭)ની વાડી અંદરથી દેશી હાથ બનાવટી બંદુક નંગ -૦૧ કિં રૂ. ૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.