જામ ખંભાળીયા બાર એસોસીએસન વર્ષ 2025 માટેના પ્રતિનીધીઓની નિમણુક કરવામા આવી :
આજ રોજ તા. 07/12/2024 ના રોજ ખંભાળીયા બાર એસોસીએસનના સભ્યો તેમજ હોદેદારોની વર્ષ 2025 માટેના પ્રતિનીધીઓની નિમણુક કરવા માટે એક મહત્વની મિટીંગનુ આયોજન કરવામા આવેલ જેમા સર્વાનુ મતે તમામ સભ્યોએ એક ઠરાવ પસાર કરી નિચે મુજબના હોદેદારોની નિમણુક કરવામા આવેલ છે.
1. શ્રી સંજયભાઈ જે. જોષી – પ્રમુખ શ્રી
2. શ્રી કે. જે. ઉપાધ્યાય – ઉપ – પ્રમુખ
3. શ્રી એસ. એ. ભંડેરી – ઉપ – પ્રમુખ
4. શ્રી એસ. એલ. માતંગ – સેક્રેટરી
5. શ્રી જે. ડી. છેતરીયા – જોઈ. – સેક્રેટરી
6. શ્રી એસ. એચ. જાડેજા – લાઈબ્રેરીયન
7. શ્રી આર. એમ. જામ – ખજાનચી