બગથળા સોશિયલ ગ્રુપ મોરબી નો સરસ્વતી સન્માન સમારોહ
બગથળા સોશિયલ ગ્રુપ મોરબી દર વર્ષ ની જેમ આં વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન તેમજ ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.તો બગથળાનાં તમામ મોરબી વસતા ભાઈઓ ને વિનંતી કે આપ સૌ આપના સંતાનનાં માર્કસીટની કોપી દરવખતનાં જે કલેક્શન સેન્ટર છે તેમા તાં ૧૦.૧૨.૨૪ સુધી મા પહોંચાડી આપવા વિનંતી દરેક ગામનાં સોશિયલ ગ્રુપ કરતા બગથળાનુ ગ્રુપ એક વિશિષ્ટ પ્રકાર નું ગ્રુપ છે કારણકે આ ગ્રુપ મા દરેક જ્ઞાતિ નાં સભ્યો છે.જેમને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેવાનો હોય તેમણે 1-12 -2024 સુધીમા નામ લખાવી દેવા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ધરતી બેન બરાસરા – 9825941704 કોન્ટેક્ટ કરવા વિનંતી આપ સૌ ને આમાં સહકાર આપવા વિનતી.