હોટલ ધ ગ્રાન્ડ વૈભવ ની મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ “શ્રીનાથ”માં અનોખી ઓફર 199 માં અનલિમિટેડ પંજાબી જમો ભરપેટ..
મોરબીનાં લખધીરપુર રોડ પર આવેલ હોટેલ ધ ગ્રાન્ડ વૈભવ હોટલ ના રેસ્ટોરેન્ટ “શ્રીનાથ” માં ફૂડ પર અનોખી ઓફર, મલ્ટી ક્યુઝીન રેસ્ટોરેન્ટ “શ્રીનાથ” માં ૫૦ થી ૧૫૦ લોકો જમી શકે તેવી વિશાળ સ્પેસ સાથે અનલિમિટેડ પંજાબી, સૂપ તથા ડીઝર્ટ માત્ર ૧૯૯/- રૂપિયામાં, હોટલ ધ ગ્રાન્ડ વૈભવની મલ્ટી ક્યૂઝીન રેસ્ટોરેન્ટ માં અનલિમિટેડ પંજાબી માણવા માટે જરૂરથી પધારો. ઓફર ફક્ત ૩૧ ડિસેમ્બર સુધી જ મર્યાદિત છે. આજે જ પહોંચી જાવ ચટાકેદાર ભોજન નો આનંદ માણવા..
સાથે ૫૦ થી ૧૫૦ લોકો બેસી શકે તેવા વિશાળ બેન્કવેટ હોલ માં પણ આ ઓફર નો લાભ મળશે… ૧૯૯ માં અનલિમિટેડ પંજાબી ફૂડ..
અનલિમિટેડ પંજાબી મેનુ માત્ર 199 રૂપિયામાં જેમાં મળશે
– વેજ મનચાઉ સૂપ
– ગ્રીન સલાડ
– ફ્રાઈમ્સ
– છાશ
– ડ્રેગન પોટેટો
– પનીર તવા મસાલા
– વેજ હાંડી
– દાલ તડકા
– વેજ પુલાવ
– રોટી/નાન/ચપાતી
– વેનીલા આઈસ્ક્રીમ
સંપર્ક કરો : ૬૩૫૫૦ ૧૪૩૩૬/ ૯૭૨૬૪ ૬૦૨૦૯ / ૯૯૭૪૨ ૪૦૮૨૯