Wednesday, April 23, 2025

મોરબીના કાલિકાપ્લોટ વિસ્તારમાં દારૂની ૨ બોટલ સાથે ૧ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના કાલિકાપ્લોટ નજીક સાયન્ટીફીક રોડ નાલા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રોહીતભાઈ જીવણદાસ દુધરેજીયા (ઉ.વ‌.૨૧) રહે. કાલિકા પ્લોટ મોરબીવાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW