કચ્છ માં સરકાર ની આંખમાં ધુળ નાખી અધિકારીઓ ને મલાઇ આપી
નકલી કામકાજ માં વ્યસ્ત સરકાર ને ટુંક સમયમાં મોટો ચુનો ચોપડશે તે ચચૉ ટોક ઓફ ધ ટાઉન
કચ્છ શીકારપુર સીમમાં આવેલ ગ્રીન શી નામની કંપનીઓ કરી રહ્યા છે ગોલમાલ
કચ્છ – ભચાઉ તાલુકાના શીકારપુર સીમ મધ્યે આવેલ કંપની ગ્રીન શી નામની કંપની મંજુરી માથે ઉપર થી કરીને નીચે લગીન કર્યા કાળા કારનામા ખરેખર જાનવરો ને પણ નુકશાન કેટલુ પહોચાડી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે આ ખરેખર કુતરાઓ / ચકલીઓ કલર થી રંગો રગાઈ જાય છે ખરેખર આ કલર કેટલુ નુકશાન પહોચાડે એની તપાસ કરવામા આવી જોઈએ પંરતુ કચ્છમાં તો ભસ્ટ અધીકારીઓ જોવા માટે પણ નથી આવતુ ખાલી તપાસ કાળળો ઉપર જ કરવામા આવે છે ગ્રીન શી કંપની ભારત સરકાર ને પણ ખૌટી માહિતી આપીને ચલાવી રહ્યા છે કંપનીઓ સરકારના નિયમો શું લાગુ નઈ પડતા હૌય કે પછી ભસ્ટ અધીકારીઓ ને કેટલામાં ખરીદી લીધા ખરેખર પ્રાત અધીકારી નિદ્રામાં કે પછી સરકાર ને પણ ચુન્નો લગાડવામા ભાગ ભજવ્યો કેટલો? કંપનીઓ ઉપર કોના છે હાથ? કોણ ચલાવી રહ્યા છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ