ઝાલાવાડ ની જનેતા માં શકિત માતાજી ના 949 મો જન્મ પાગટ્ટય દિવસ સમગ્ર ઝાલાવાડ માં.શકિત.મંદિરે આરતી પ્રસાદ અને. દર્શનને ઝાલા અને. ઝાલાવાડી ઉમટી પડ્યા
ધ્રાંગધ્રા રાજપરિવાર સિદ્ધબાપા શ્રી તેમજ રાણી સાહેબ દ્વારા અતિ પૌરાણિક શકિત.મંદિર મહાઆરતી ઉતાવામાં આવી હતી મહા આરતી નો લાભ લેવા સમગ્ર ઝાલાવાડના તેમજ ઝાલાવાસીઓ સાથે ધાંગધ્રા ની ધર્મપ્રેમી જનતાઓ પણ ઉમટી પડ્યા હતા
ધાંગધ્રા શહેરના મધ્યસ્થમાં આવેલા અતિ પૌરાણિક માં શક્તિ માતાજી ના સાનિધ્યમાં આજરોજ મા શક્તિ દેવીના જન્મ ઉત્સવ નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહા આરતી મા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ રાજ પરિવારમાંથી પણ સિદ્ધબાપા તેમજ રાણી સાહેબ ના હસ્તે મહા આરતી ઉતારવામાં આવી હતી સાથે મા શક્તિ ઝાલાના જનેતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમગ્ર જનતાને શુભ આશિષ પણ આપ્યા હતા
માં શક્તિ ઝાલાની જનેતા માં ના પ્રાગટ્ય દિવસ 949 માં દિવસે સમગ્ર ઝાલાવાડમાં દીવડા રુપી દીપ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા મધ્યસ્થમાં આવેલ મા શક્તિ માતાના સાનિધ્ય માં આજરોજ દીપ પ્રાગટ્ય તેમજ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં મોટી સંખ્યામાં ઝાલાવાડીઓ જોડાયા હતા….
રિપોર્ટર અમિતજી ઠાકોર હળવદ