ખંભાળીયામાં પાલિકા વોર્ડ નં. ૬ અને ૭ના રાશન કાર્ડધારકો માટે પાલિકા ખંભાળીયા દ્વારા વિનામૂલ્યે ઈકેવાયસી કરી આપવા આધાર બેઈઝડ ઈકેવાયસી માટે બે દિવસનો કેમ્પ ખંભાળીયા પોરગેઈટ પાસે, પાલિકા કોમ્યુનિટી હોલમાં તથા તાલુકા શાળા નં. ૪, તાલુકા પંચાયત પાછળ રાખવામાં આવેલ હોય રાશનકાર્ડ, આધારકાર્ડ તથા મોબાઈલ સાથે ત્યાં વિનામૂલ્યે ઈકેવાયસીનો લાભ લેવા જણાવાયું છે.