ગિરનાર પરિક્રમા એક દિવસ પહેલા પ્રારંભ કરાયો_!
ગુજરાત ની ગરિમા એવું ગિરનાર પર્વત હિમાલય કરતાં જુનું મનાય છે. કારતક માસ માં વર્ષો થી ગિરનાર ની લીલી પરિક્રમા કાર્યક્રમ નું. આયોજન કરાય છે. ગિરનાર પર્વત સાધુ/ સંતો માટે સિધ્ધ સથળ તરીકે ઓળખાય છે. ચાલું વર્ષે લીલી પરિક્રમા ૧૨ ને બદલે એક દિવસ વહેલી ૧૧ ના રોજ પ્રારંભ થયેલ ગઈકાલે ૧૧ ના રોજ બીજી વાર લીલી પરિક્રમા નો લાભ લીધો છે. પરિક્રમા દરમ્યાન ભાવિકો/ નાગાસાંધુ ના અખોડો વગેરે દર્શન નો લાભ મેળવ્યો હતો.પરિક્રમા દરમ્યાન ગિરનાર જંગલ ને પ્લાસ્ટિક મુક્ત બનાવા માટે જુનાગઢ સરકારીતંત્ર ની કામગીરી અને ઠેર ઠેર લખાણ દ્વારા વિનંતિ કરાઈ હતી. પરિક્રમા દરમ્યાન ભાવિકો ને તકલીફ ન પડે તંત્ર ૨૪ કલાક ની સેવા માટે અધિકારીઓ/ કર્મચારીઓ. ખડેપગે જોવા મળેલ. _! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૧૨/૧૧/૨૪.