Wednesday, April 23, 2025

હળવદ તાલુકાના ખેતરડી ગામને રહેણાંક મકાનોના પાછળના ભાગમાંથી ૨૪ બોટલ દારૂ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા આરોપી કાશીરામ રણછોડભાઈ દેકાવાડીયા (ઉ.વ.૩૮) એ પોતાના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૧૧,૨૦૮ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ આરોપી કીશનભાઈ મેરાભાઈ દેકાવાડીયા રહે. ખેતરડી ગામ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW