ગૌમાતાને રાષ્ટ્રીય માતા સરકાર જાહેર કરે અને આપણું ભારત ગૌ હત્યા મુક્ત બને જેની માટે અમદાવાદ સોલા ભાગવત ગૌધ્વજ યાત્રા જગતગુરુ શંકરાચાર્યજી તારીખ 16 એ અમદાવાદ સોલા ભાગવત આવતા હોય જે બાબતે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યુ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર ગૌધ્વજ યાત્રાના પ્રભારીહરેશભાઈ ચૌહાણ ગૌરક્ષકો ચોટીલા રાજ્યસભા ના સાંસદ આજના આવેદનપત્ર કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગૌરવદન પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ ગૌવિધાયક અને ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા ગૌ સંસદ મોરબી દિનેશભાઈ પટેલ
વાંકાનેર ગૌરક્ષા પ્રમુખ દીપકભાઈ રાજગોર ચોટીલા ગૌરક્ષક દલસુખભાઈ જાડિયા વિપુલભાઈ સાકરીયા અમનભાઈ શર્મા મોરબી જાબાજ ગૌરક્ષક હીતરાજસિંહ પરમાર વાંકાનેર ગૌરક્ષક પ્રવીણભાઈ રાજગોર વાંકાનેર ગૌરક્ષક જયેશભાઈ રાજગોર મોરબી થી દિલીપભાઈ વાંકાનેર ગૌરક્ષક શક્તિસિંહ જાડેજા વાંકાનેર ગૌરક્ષક શિવાજીભાઈ રાજગોર ડાયાલાલ સરવૈયા વિગેરે મોટી સંખ્યામાં ગૌરક્ષકો ગૌભક્તો દ્વારા સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવા આપી અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાએ સરકાર દ્વારા તત્કાલ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાય જય ગૌમાતા
અને યુવરાજસિંહશ્રી કેસરી દેવસિંહ જી ઝાલા અને જીતુભાઈ સોમાણી મોરબી 67 વિધાનસભા ધારાસભ્ય ને મોટીસંખ્યામાં આજરોજ ગૌરક્ષકો દ્વારા અને ગૌ સાંસદો ગૌ વિધાયક દ્વારા ગૌમાતાને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રિય માતા જાહેર કરવામાં આવે અને આપણું ભારત ગૌ હત્યા મુક્ત બને જે બાબતે શંકરાચાર્ય જી દ્વારા સુપ્રીમ કોર્ટના ખ્યાતના વકીલો દ્વારા તૈયાર કરવામાં આવેલું બિલ લોકસભા અને રાજ્યસભામાં દરેક સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી રજૂ કરે અને સરકાર ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે બાબતે આજરોજ વાંકાનેર તેમના કાર્યાલય ખાતે આવેદનપત્રજનપત્ર અને આમંત્રણ પાઠવાયું આ તકે સાંસદ અને ધારાસભ્ય દ્વારા આ બાબતે બધા જ સાંસદો સાથે ચર્ચા કરી અને આ બિલ રજૂ કરવા માટે અને ગૌમાતાને ન્યાય માટે મળે એના માટે યોગ્ય ખાતરી આપી હતી અને આ સાથે વાંકાનેર 67 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ને તેમના કાર્યાલય ખાતે ગૌરક્ષકો દ્વારા આવેદન પત્રઆપી રાજ્ય માતાનો દરજ્જો વિધાનસભામાં ઠરાવ કરી અને ગુજરાત સરકાર આપે એ બાબતે પણ આ સાથે માંગણી કરવામાં આવીઆ સાથે છેલ્લા 18 દિવસમાં સૌરાષ્ટ્ર પ્રભારી હરેશભાઈ અને તેમની ટીમ દ્વારા સૌરાષ્ટ્રના નવ સાંસદો અને ધારાસભ્યોને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું