પરિશ્રમ ઔષધિ વન ના માઘ્યમથી ઉછેર થનારૂ માનસર ગામમા 185 મુ ઔષઘિ વન બનાવા જય રહી છું જેમાં સહાહિક એવા હેતેષ ભાઈ મગનભાઈ પાડલીયા પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ ખર્ચ આપવામાં આવેલ છે મોરબી જિલ્લામાં સતત ને મોરબી વાસિયો નો ઔષધિ પ્રત્ય જુકાવ ખુબ વઘિ રહ્યો છે આવનાર પેઢી ઓ માટે જરૂરી એવા સંસ્કાર,સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય એક ઉત્તમ ઉદાહરણ ઔષધિ વન થકી પુરૂ પડી રહું છે ગામ ના યુવાનો વડીલો ને મુખ્ય ભુમિકા ભાગ ભજાવે છે ત્યારે માનસર ગામમા ના સરપંચ અને ગામ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલ 300 ની વઘારે વુક્ષા રોપાણ થય રહ્યુ છે ..
જુના માનસર ગામ ના મંદિર ના મહંત હરગોવિંદ બાપુ, માનસર ગામ ના સંરપચ જીતુભાઈ ઠોરીયા , મંત્રી રવિભાઈ કુવાડીયા , પ્રફુલભાઈ બોપલીયા , હિરેનભાઈ દેથરીયા, અંબારામ ભાઈ ઠોરીયા, પ્રેમજીભાઈ બોપલીયા , હરેશભાઈ બોપલીયા, કેશુભાઈ મેરજા, ભાણજી ભાઈ ચિખલીયા, મઘુભાઈ દેત્રોજા , હસમુખભાઈ દેથરીયા,નરેભેરામ ભાઈ ઠોરીયા ,કરશનભાઈ સુરેલા ,શૌલેષભાઈ રાજપરા , સંદિપ ભાઈ મેરજા