આજરોજ તારીખ-૩૦/૦૮/૨૦૨૪ ના રોજ પ્રા આ કેન્દ્ર -ખાખરાળા ના ગામોમાં ડસટીંગ કામગીરી કરવામાં આવી .
આજરોજ પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના મેડીકલ ઓફીસર ડો.એસ.એચ.જીવાણી સાહેબ ની આગેવાની માં ખાખરાળા આજ રોજ ડસટીંગ કામગીરી કરાવવામા આવેલ તેમજ ગામમા રોગચાળો ના ફેલાઈ તે માટે આઈ ઈ સી પણ કરવામા આવેલ
દરેક ગામ લોકોને હાલ ચોમાસા માં ખરાબ પાણી ના કારણે પાણી જન્ય રોગચાળો ના ફેલાઈ તે માટે પાણી ગરમ કરી ને પીવાની સલાહ આપવામા આવેલ.
ગામમા મચ્છર જન્ય રોગચાળો ના ફેલાઈ તે માટે પેરા ડોમેસટીક કામગીરી તેમજ ઈનટરા ડોમેસટીક કામગીરી ચાલુ કરવામા આવેલ છે
દરેક ગામમા કોઈ રોગચાળો ના ફાટી નિકળે તે હેતુ થી આરોગ્ય લગત તમામ કામગીરી ચાલુ કરેલ છે સાથે દરેક ગામના લોકોને સાથ સહકાર આપવા પણ અપીલ કરવામા આવી છે