જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી તારીખ 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. જેની તમામ દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓએ નોંધ લેવા જણાવાયું છે. 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યાર્ડમાં તમામ કામગીરી બંધ રહેશે.