ટંકારા તાલુકાના હમિરપર ગામે વાડીમાં ૪૫ વર્ષની વયના મહિલા દ્વારા ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું. ત્યારે આ મામલે મૃત્યુ નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ મામલે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમિરપર ગામે દીનેશભાઈ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીએ કોઈ કારણોસર મોહલીબેન મોનસીંગભાઈ ચંગળીયા ઉ.વ.૪૫ દ્વારા વાડીમાં છાંટવાની દવા પી જતા મોત નિપજ્યું હતું ત્યારે આ મામલે હાલ ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે