Tuesday, April 22, 2025

બોટાદ ગામ ધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક/ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકાર મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા

Advertisement
Advertisement
Advertisement

બોટાદ ગામ ધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક/ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકાર મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા

આજરોજ બોટાદ ગામ ધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક/ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકાર મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ સાથે નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહસુખભાઈ તેમજ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તેમજ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ તેમજ કિશોરભાઈ પાર્ટીવાળા તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ બજરંગ દળ બોટાદ જિલ્લા સંયોજક ભગીરથસિંહ વાઘેલા તેમજ બોટાદ પ્રખંડ મંત્રી આલકુભાઈ ધાધલ દ્વારા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી નું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW