નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મલસે સનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે મોરબી તારીખ 9/6/2024 ને રવિવારે સવારે 8:00 થી 1:00 વાગ્યા સુધી દરેક જાતના ફુલ છોડ ના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ પાવડર ચુર્ણ ધુપ અગરબત્તી ગુગળ કાળી માટી ના રસોઈ ના વાસણો હાથેથી બનાવેલ તાવડી પાટીયા ટકાઉ મજબૂત દોરી થી ગુથેલ ચકલી ના માળા રાહત ભાવે મલસે ફુલ છોડ ના કુંડા ગાય આધારિત દેશી ખાતર
નવરંગ નેચર ક્લબ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે
પ્રમુખ શ્રી વી ડી બાલાસર 9427563898
મોરબી લવજીભાઈ પ્રજાપતિ 9925369465