સરપંચ પરિષદ ગુજરાતનાં મોરબી જીલ્લા ઉપ પ્રમુખ તરીકે મોરબીના પાટીદાર યુવા અગ્રણી શ્રી ગજેન્દ્રભાઇ પ્રવીણભાઈ ભાડજા ની નિમણુંક
સરપંચ પરિષદ – ગુજરાતના મોરબી જીલ્લાના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા ગુજરાત ભરનાં બધા સરપંચો ને છેલ્લા ( 5 ) પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતી સ્વયંસેવી સંસ્થા રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ એવી.. સરપંચ પરિષદ – ગુજરાતના મોરબી જીલ્લાના ઉપપ્રમુખ તરીકે … પાટીદાર સમાજના યુવા આગેવાન… એવા મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગજેન્દ્રભાઇ પ્રવીણભાઇ ભાડજા ની મોરબી જીલ્લા સમિતિના ઉપ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશભાઇ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન શ્રી જુવાનસંગ ડોડીયા, સરપંચ પરીષદ – ગુજરાત ના પ્રદેશ પ્રભારી શ્રી મહેશદાન ગઢવી, સરપંચ પરિષદ ગુજરાત ના પક્ષિમ્ ઝોન મહામંત્રી શ્રી સાગરભાઇ ફુલતરીયા અને મોરબી જીલ્લા પ્રમૂખ શ્રી અનિરુદ્ધસિહ જાડેજા ની ભલામણ થી તા. 26-03-2024 થી 31-03-2026 સુઘી નિમણુંક કરવામાં આવી છે….
આપની મોરબી જીલ્લા સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતાં હોદ્દાની રૂએ આપ મોરબી જીલ્લાના અન્ય જીલ્લા હોદેદારો, જીલ્લા મહામંત્રી, તાલુકા સમિતિ પ્રમુખ અને તાલુકા મહામંત્રી સહિતના હોદેદારોની ટુંક સમયમાં નિમણૂંક કરવામાં ધ્યાન આપસોજી … શ્રી ગજેન્દ્રભાઇ પ્રવીણભાઇ ભાડજા ને – મો. : 8460394604 – પર શુભેચ્છા પાઠવી ઉપરોક્ત જીલ્લા સમિતિ અને તાલુકા સમિતિ માટે આપને ઉપયોગી સરપંચો ના નામ સૂચવી શકો છો …
વધું વીગતો સાથે આપણા સરપંચ પરિષદ – ગુજરાત ના પ્રદેશ અઘ્યક્ષ – શ્રી જુવાનસંગ ડોડીયા – સુરેન્દ્રનગર – 9904099050 – પ્રદેશ પ્રભારી – શ્રી મહેશદાન ગઢવી – બનાસકાંઠા – 9879557990 – પ્રદેશ એડવાઈઝરી અઘ્યક્ષ – શ્રી સુરેશભાઇ કુનરીયા – ભૂજ – 9913055305 – પ્રદેશ પ્રવકતા શ્રી મુકેશભાઈ શાહ – ગાંધીનગર – 9925598170 – ઝોન મહામંત્રી શ્રી સાગરભાઇ ફૂલતરીયા – મોરબી – 9898424202 – ને પણ સારા મિત્રો ના નામ સૂચન કરી શકો છો… સરપંચ પરિષદ – ગુજરાત હેલ્પલાઇન – 063533 95375 નોંધી રાષ્ટ્રીય સરપંચ સંઘ અને સરપંચ પરિષદ ગુજરાત ને મજબૂત બનાવો.