Tuesday, April 22, 2025

વીધર્મી શખ્શએ યુવતી ને વિશ્વાસમાં લઈ શારીરિક અડપલા કરતા અને બ્લેકમેલ કરતા વિધર્મી શખ્શ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

વીધર્મી શખ્શએ યુવતી ને વિશ્વાસમાં લઈ શારીરિક અડપલા કરતા અને બ્લેકમેલ કરતા વિધર્મી શખ્શ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ.

મોરબીની યુવતીને વિધર્મી શખ્શએ વિશ્વાસમાં લઈ તેને બહાર અલગ અલગ જગ્યાએ બોલાવે તેની સાથે સેલ્ફીઓ લઈ યુવતીને અવારનવાર મળવા બોલાવવા માટે દબાણ કરતો હોય બાદ યુવતી સાથે શારીરિક અડપલા કરતો હોય બાદ યુવતીને મળવા આવવા માટે બ્લેકમેલ કરતો હોય ઉપરાંત યુવતીના પરિવારને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં અભ્યાસ કરતી યુવતીએ આરોપી એઝાઝ અલાઉદ્દીન હિંગળોજા રહે. નવા દેવળીયા તા. હળવદ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી આઠેક મહિના પહેલાથી તા. ૧૩-૦૫-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદી પાસેથી આજથી આઠેક મહિના પહેલા ફરીયાદીનો મોબાઇલ નંબર મેળવી ફરીયાદીનો વિશ્વાસ કેળવી ફરીયાદીને તેની ફ્રેન્ડ કામધેનુ પાર્ટી પ્લોટમાં આવેલ છે તેમ વિશ્વાસમાં લઇ અને ફરીયાદીને કામધેનુ પાર્ટી પ્લોટમાં બોલાવી તેમજ ફરીયાદીને અન્ય અલગ અલગ જગ્યાએ લઇ જઇ ફરીયાદી સાથે સેલ્ફી ફોટો પાડી લઇ ફરીયાદીને બ્લેક મેઇલ કરી અવાર નવાર મળવા બોલાવી ફરીયાદીના શરીરે અડપલા કરી અશ્લીલ માંગણીઓ કરી લગ્ન કરવા દબાણ કરી ફરીયાદી ના પાડતા હોવા છતા તેને ફોન કરી ફરીયાદીને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW