મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ….
તારીખ 11 5 2023 ના રોજ મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોના સામૂહિક સહકારથી જરૂરિયાતમંદ મહિલા ને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.. આ તબક્કે મોરબી વિધાનસભા ના સદસ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી કલેકટર જી. ટી પંડ્યા સાહેબ સહિત અન્ય ઘણા મહાનુભાવો એ હાજરી આપી હતી.. મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આવા અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી તેની એક આગવી ઓળખ ઉભી કરી છે.. આ સિલાઈ મશીન દ્વારા જરૂરિયાતમંદ મહિલા પોતાના પગ ભર થઈ પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે અને આ સિલાઈ મશીન અર્પણ કરતા આ મહિલાના ચહેરા ઉપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.. આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી..🌹🌹
