મોરબી: ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા હિમોગ્લોબીન નિદાન કેમ્પ યોજાયો

મોરબી: ઉમા ટાઉનશીપ પરીવાર મોરબી -2 દ્વારા યુનિક સ્કૂલ મોરબી-2 ખાતે આયોજિત હિમોગ્લોબીન નિદાન કેમ્પમાં 650 બહેનોને નિદાન અને દવા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ફ્રી આપવામા આવી.
