મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર અતુલભાઈ જોષીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મ દિવસ
મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર,પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખશ્રી અતુલભાઈ જોષી ના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મદિવસ છે ત્યારે જોશી પરિવાર માં લાડકવાયા પૂત્ર વ્યોમએ તા.13-03-2022 એટલે કે આજે છ વર્ષ પૂર્ણ થઈ સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે ત્યારે જોશી પરિવારના લાડકવાયા વ્યોમનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ માંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.