જય શ્રી રામ
હિંદુ હદય સમ્રાટ અને મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક મહારાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજ રોજ જન્મ જયંતી ની ઉજવણી નિમીતે મોરબી જિલ્લા તથા શહેર ની વિશ્વ હિંદુ પરિષદ,બજરંગ દળ અને ગૌરક્ષા ટીમ ના હોદેદરો તથા કાર્યકર્તા દ્વારા શિવાજી સર્કલ, સબ જેલ પાસે મોરબી ખાતે શિવાજી મહારાજની પ્રતિમા ને ફુલ-હાર અરપણ કરવામાં આવ્યું હતું .

