આહિર સમાજ સમુહ લગ્ન પરિવાર આયોજીત 14 માં સમુહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન

કોયલી ગામે આયોજીત મોરબી-જામનગર-રાજકોટ આહિર સમાજ દ્વારા આયોજિત આ 14મા સમુહ લગ્ન મા 40 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં
જેમાં કોયલી તથા સમાજના ઉત્સાહી નવયુવાનો ની અથાગ મહેનત તથા આહિર સમાજ ના પ્રમુખ અરજણબાપા હુંબલ તથા સમુહ લગ્ન સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા ના માર્ગદર્શન હેઠળ ખુબજ ધામધુમથી સંપન્ન થયેલ છે.
તેમજ આ સમગ્ર આહિર સમાજ ના કર્મઠ, કન્યા કેળવણીકાર, સમાજના ભામાશા પેથલજીબાપા ચાવડાના ચરણોમાં ચૌદમા સમુહ લગ્ન અર્પણ
તેવું સમિતિ ની યાદી માં જણાવેલ છે

