શ્રી જાજાસર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મીયાણા મોરબીનો વિદ્યાર્થી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ચિત્ર સ્પર્ધામા સુનિલ દિનેશભાઈ સાલાણી સમગ્ર તાલુકામા પ્રથમ ક્રમે પરિક્ષા પાસ કરી A ગ્રેડ લાવી શાળા નું તેમજ પરિવારજનોનું ગામનું તેમજ માળિયા તાલુકાનું નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે ત્યારે શાળાના આચાર્ય ધીરુભાઈ તેમજ ભાવેશભાઈ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા અધ્યક્ષ અને મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ હરદેવભાઇ કાનગડ તેમજ ચેતનભાઇ વોરા,જેમિનીબેન, કેશુભાઈ સર્વે શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.