મોરબી જિલ્લામાં કોરોનું સક્રમણ વધ્યું છે. જેમાં આજે વધુ 03 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 27 થયો છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબી તાલુકામાં કોરોનાના નવા 03 કેસો નોંધાયા છે જેમાં 01 ગ્રામ્ય અને 02 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે નવા 03 કેસો સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 27 થયો છે.