સૌપ્રથમવાર ફેમિલી થીમ પર ડીજે દાંડીયા નાઈટનું આયોજન, આવતીકાલ સુધીમાં કપલ પાસ મેળવી લેનાર કપલનો લક્કી ડ્રો યોજાશે. વિજેતા કપલને અપાશે સ્માર્ટ વોચ
મોરબીમાં સૌપ્રથમવાર મીરા ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા આગામી તા. 31 ડિસેમ્બરના રોજ રાત્રે 7 થી 12 કલાકે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ ડ્રિમલેન્ડ ફન વર્લ્ડ ખાતે ફેમિલી થીમ પર ન્યુ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીજે, અનલિમિટેડ ફૂડ, ડાન્સ અને ગેમ ઝોનનો આનંદ પરિવાર સાથે માણી શકાશે. આ પાર્ટીમાં સહભાગી થવા માટે ફેમિલી પાસ રૂ. 999 અને કપલ પાસ રૂ. 699 માં મેળવવાનો રહેશે જેમાં ફેમિલી પાસમાં 4 વ્યક્તિઓને અને કપલ પાસમાં 2 વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં આવશે. સિંગલ પાસ રૂ.400માં મેળવી શકશે.
આ ન્યુ યર પાર્ટીમાં નામાંકીત સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે અને એડવાન્સ બુકીંગ કરાવનારને કપલ પાસમાં 10 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ આવતીકાલ સુધીમાં પાસ મેળવી લેનાર કપલનો લક્કી ડ્રો યોજાશે તેમજ જે પણ વિજેતા થશે તે કપલને એક બોટ કપંનીની સ્માર્ટ વોચ આપવામાં આવશે.
જેના પાસ મેળવવા માટે રોડ માસ્ટર સાયકલ સ્ટાર માર્કેટ શનાળા રોડ મોરબી, સીટી લાઈટ સમર્પણ હોસ્પીટલની બાજુમાં મહેન્દ્રનગર રોડ મોરબી, સેલ્યુલર વર્લ્ડ મોબાઇલ બીજા માળે ઓમ શાંતિ કોમ્પ્લેક્સ બાપા સીતારામ ચોક મોરબી, શ્રી હરિકૃષ્ણ ઓર્ગોનિક મોલ લીલાલેર લેરની સામે રવાપર રોડ મોરબી,ધ ઈમ્પીરીયલ મોબાઈલ શોપ સનાળા રોડ મહેશ હોટેલ ની સામે મોરબી, પટેલ અને પટેલ સિઝન સ્ટોર લતીપર રોડ ભવ્ય માર્કેટ ટંકારા મળી શકશે. તેમજ વધુ માહિતી માટે 7096666619 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.