મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર, ચિત્રા હનુમાનજી ધુન મંડળ તેમજ પી.જી. પટે, કોલેજ-મોરબી દ્વારા પ૧ દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નોત્સવ તારીખ ૧૭.૦ર.ર૦રરને ગુરુવારના રોજ મોરબી ખાતે યોજાશે. આ લગ્નોત્સમાં વિધવા બહેનોના સંતાનો, વિધુરભાઇઓના સંતાનો, કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોની પ્રથમ પસંદગી કરવામાં આવેલ છે ત્યાર બાદ વંચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવા પરિવારની દીકરીનો સમાવેશ કરવામાં આવેલ છે.
આપશ્રી માટે કન્યાદાનનું પુણ્ય કાર્ય કરવાની એક તક છે તો આપ આ લગ્ન મહોત્સવમાં તન-મન-ધન થી સહયોગ આપો તેવી અમો વિનંતી કરીયે છીએ. માતા-પિતા વગરની કન્યાઓને આશીર્વાદ રૂપે કરીયાવરમાં આપનું યોગદાન અચુક આપશો. દાતાઓના સહકારથી કન્યાઓને ૭૨ વસ્તુઓ ભેટ પેટે આપવામાં આવશે. સમુહ લગ્નોત્સવોમાં અમોને આપેલ અમૂ૯ય દાન ભારત સરકારના આયકર અધિનીયમ, ૧૯૬૧ની કલમ ૮૦જી(પ) હેઠળ કરમુકત છે.
જો તમે કન્યાઓને કરિયાવર આપી આશીર્વાદ આપવા માંગો છો તો સંપર્ક કરો – ડો . હાર્દિક જેસ્વાણી – 9228800108
આપ દાન ઓનલાઇન ટ્રાન્સફર કરવા માંગો છો તો તે માટે ટ્રસ્ટ ના બેન્ક ખાતાની વિગત
(1) Bank account Name
Vatsalya Education & Charitable Trust
Bank Name
State Bank Of India
ACCOUNT NUMBER
34195288763
IFS CODE
SBIN0060071
BRANCH
PARA BAZAR, MORBI-Gujarat-India
(2)
Bank account Name
Vatsalya Education and Charitable Trust Morbi
Bank Name
The C0-Operative Bank of Rajkot Ltd.
ACCOUNT NUMBER
0005110100002068
IFS CODE
YESB0RAJ005
BRANCH
RAVAPAR ROAD, MORBI-Gujarat-India