મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર તથા સમાજસેવક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. હાલ મોરબીના નિવાસી દેવેનભાઈ રબારી ૨૭ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ જન્મ થયો હતો. દેવેનભાઈ રબારીએ આજે જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે
યંગ ઇન્ડિયા ગ્રુપ થકી તે સર્વધર્મ સમભાવની ભાવના સાથે હિંદુ તેમજ મુસ્લીમ અન્ય સમુદાયના દરેક તહેવારોને પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના સમન્વયથી વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવણી કરે છે. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના દરેક સભ્યોના જન્મદિવસ પણ આપવાનો આનંદ અર્તગર્ત પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવતી હતો છે. આજે દેવેનભાઈના જન્મદિવસ પર તેમના પરિવારજનો, મિત્રો તથા સ્નેહીજનો દ્વારા તેમના મોબાઈલ ૯૮૨૫૯૦૮૭૮૭ પર શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યા છે.