(અહેવાલ: મહેશ આહિર)
મોરબી: ચાંદલિયા વાળા મામાદેવ નો શ્રદ્ધા ભેર ભવ્ય ડાક ડમ્મરનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂવા યુવરાજ સિંહ રાઠોડ દ્વારા તા,૧૩/૧૨/૨૦૨૧ ના સોમવાર રાત્રે ૯:૦૦ કલાકે સ્થળ રામકો વિલેજ ઘુંટુ હળવદ રોડ મોરબી આ કાર્યક્રમમા સ્વર-ડાકના કલાકાર કાથડભાઇ રાવળદેવ, મિલનભાઇ રાવળદેવ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ કવરેજ અભિષેક સ્ટુડિયો ના માધ્યમ થી લાઈવ યુટ્યુબ પર નિહાળી શકશો આ શ્રદ્ધા ભેર આ ભકિતયજ્ઞમાં મામાદેવના ભકતો પધારો શ્રદ્ધા એ સ્થાન ભક્તિએ આસ્થા ગુણગાન ભજીએ આ ભવ્ય મામાદેવ માંડવામાં અવશ્ય પધારો ભુવા યુવરાજસિંહ રાઠોડ તથા ચાંદલિયાવાળા મામાદેવ ગ્રુપના સભ્યો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.