Advertisement
Advertisement
Advertisement
મોરબી જિલ્લા યુવા ભાજપ કોષાધ્યક્ષ આકાશ આર વણોલનો આજે જન્મદિવસ છે. તેઓ સાથે ઓમ આર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સ્નેહીજનો-મિત્રો અને રાજકીય આગેવાનો તરફથી તેમના મો.9909081590 નંબર પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.