Thursday, April 24, 2025

મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ ઇસમ મોરબીથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સહિય પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ ઈસમ હદપારી હુકમનો ભંગ કરી મળી આવતા મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વિસીપરામાં અમરેલી રોડ પર રહેતો અબુભાઈ ફતેમામદ કટિયા (ઉ.૩૨) ને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હદપારી હુકમ ૧૨ મહિના માટે કરેલ હોવા છતાં મોરબી જીલ્લાની હદમાં મળી આવતા મોરબી બી ડીવીઝન પોલીસે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW