વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર ધર્મ પ્રસાર સંયોજક તથા રુદ્ર ફાઉનડેશનના ટ્રસ્ટી શ્રી શૈલેન્દ્રસિંહ દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં
પોતાની ઓફિસે નેત્રદાન કરવા માટે નો સંકલ્પ લેવા માટે રુદ્ર ફાઊનડેસન તથા મોરબી સિવીલ હોસપીટલ નેત્રકલેકસન સેન્ટર ના સંયોજન સાથે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એમને પોતે તો નેત્રદાન કરવા નો સંકલ્પ લીધો પણ એમની સાથે લગભગ અન્ય ૫૦ જેટલા લોકોએ પણ નેત્રદાન કરવા માટેનો સંકલ્પ લીધો.