Wednesday, April 23, 2025

મોરબી જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD તથા ફોર વ્હીલર માટે GJ36 AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૪/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૦/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy

 પર ઓનલાઇન અરજી કરી શકશે.

તા.૨૦/૧૦/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW