મુળ ગામ મોડપર હાલ મોરબી નીવાસી ઉદયભાઈ ચંદ્રેશભાઇ આદ્રોજાના પત્ની ચાર્મીબેન આદ્રોજા (ઉ.વ.૨૨) નું ૨૯-૦૮-૨૦૨૧ ને રવીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૦૨-૦૯-૨૦૨૧ ને ગુરુવારે અમારા નીવાસ સ્થાને રાખેલ છે.
:-: લી :-:
આદ્રોજા રતીલાલ રવજીભાઈ
આદ્રોજા દિનેશભાઈ રવજીભાઈ (મો.9925258575)
આદ્રોજા ચંદ્રેશભાઇ રતીલાલ (મોં.9879416358)
આદ્રોજા જીજ્ઞેશભાઈ રતીલાલ (મો.9825657688)
આદ્રોજા ભરત સામજીભાઈ
આદ્રોજા રજની સામજીભાઈ
આદ્રોજા પરીવારના જય શ્રી સ્વામિનારાયણ
અક્ષર, દર્શન બંગ્લોજ, પુનીતનગર, શનાળા રોડ મોરબી