મોરબી પહેલીવાર એવુ થવા જઈ રહ્યું છે કે તમારે સ્ટેશનરી લગતી વસ્તુઓ લેવા માટે જુદી જુદી જગ્યાએ જવુ નહીં પડે જેમ કે સ્કુલ & કોલેજ બુકસ, મેડીકલ & પેરામેડીકલ બુકસ, GPSC & UPSC બુકસ,જેમ્બો ઝેરોક્ષ, ઓનલાઇન પ્રીન્ટ ઝેરોક્ષ & ઓફિસ વર્ક : બુબાઇડીંગ, બુકસ્પાઇરલ ,કલર ઝેરોક્ષ તેમજ AટુZ સ્ટેશનરીમાથી પેન, પેડ, પેન્સીલ, રબર, કંપાસ, લંચ બોકસ, સ્કુલ બેગ, કોલેજ બેગ, ચોપડા, બુકસ, ડ્રોઈગ સી, નસા, નસાની ઝેરોક્ષ તેમજ સીરામીકને લગતી તમામ આઈટમ આપને મોરબીમાં રવાપર ધુનડા રોડ હનુમાનજીના મંદિર સામે આવેલ AટુZ સ્ટેશનરીમાથી મળી રહેશે. માટે હવે એક સ્ટેશનરીથી બીજી સ્ટેશનરીએ જવાની જરૂર નથી તેમજ જો કોઈ વસ્તુ ન મળે તો રાજકોટ પણ જવાની જરૂર નથી હવે મોરબીમાં AટુZ સ્ટેશનરીમા સ્ટેશનરીને લગતી તમામ આઈટમ મળી રહશે. તમે વધુ માહિતી માટે ૮૧૬૦૮૨૩૫૦૦ નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો.