હળવદના જંગરીવાસ પાછળ તલાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને હળવદ પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદના જંગરીવાસ પાછળ તલાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અસીમભાઇ અકબરભાઇ ભટી તથા ધર્મેન્દ્રભાઇ પ્રદીપભાઇ જોષી (રહે બંને હળવદ) નેં રોકડ રકમ રૂ.૬૨૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.