Wednesday, April 23, 2025

મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફનર્સ વર્ગ -૩ ની બદલીના આદેશ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવીલ હોસ્પિટલમાંથી 25,તેમજ આંખની હોસ્પિટલમાંથી 09 સ્ટાફનર્સની બદલી, સામે 5 સ્ટાફનર્સ મુકાયા

(અહેવાલ: જનક રાજા દ્વારા)

મોરબી : મોરબીની જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફનર્સ વર્ગ-૩ તેમજ આંખની હોસ્પિટલના સ્ટાફનર્સની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તબીબી સેવાઓના અધિક નિયામકે કરેલ ઓર્ડરમાં ગુજરાતના ૧૪૩૮ થી વધુ સ્ટાફનર્સ ની બદલી કરવામાં આવી છે.

જેમાંથી મોરબી સિવીલ હોસ્પિટલના ૨૫ સ્ટાફનર્સ , તેમજ આંખની હોસ્પિટલના ૦૯ સ્ટાફનર્સ વર્ગ ૩ની બદલીઓમાં અન્ય કર્મચારી ફરજ પર હાજર થયા બાદ કર્મચારીઓને સિનીયોરીટી મુજબ બદલીના સ્થળે હાજર થવા છુટા કરવાના રહેશે તેમ જણાવ્યું છે. તો સામે મોરબી સિવીલ હોસ્પિટલમાં ૫ સ્ટાફનર્સની મુકાયા છે. જેમાં સ.હો. વાંકાનેરથી ગુલામ મોઈન એન બાદી, સીએચસી ચરાડવા થી યશ પી. ત્રિવેદી, મેડીકલ કોલેજ રાજકોટથી શિલ્પા એસ. ભુવા, પીડીયુ હોસ્પિટલ રાજકોટથી પ્રવિણા જી વસવેલીયા , તેમજ નવી સિવીલ હોસ્પિટલથી ભુમિ એમ જીકાદરાની નિમણૂંક કરવામાં આવી છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના રશ્મિકા વી.પટેલ સીએચસી ટંકારા, સુધાબેન બી.અંબાણી સીએચસી ટંકારા, સંગીતા એન.આશીયાણી સ.હો વાંકાનેર, પ્રવિણાબેન એમ.રાંકજા સીએચસી ટંકારા, હેતલ ડી. જોષી સ.હો.હળવદ, સોનલ આર.પટેલ સી.હો. અમદાવાદ, શૈલેષ એમ.સોલંકી સી.હો. અમદાવાદ, શમિષ્ઠા એફ. પારગી એસએસજી હોસ્પિ.વડોદરા, ડીમ્પલ કે. શર્મા સી.હો.અમદાવાદ, ધારા જી.નાયક સી.હો. અમદાવાદ, તૃપ્તિ આર.નિસરતા સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર, બિનલ એસ.પાંડોર સી. હો. અમદાવાદ, દેવકી આર. વાગડીયા સી. હો. અમદાવાદ, દિલાવર એલ.પટેલ સીએચસી પીડવલ, શીતલ બી.વાધેલા પીડીયુ હોસ્પિટલ રાજકોટ, મિતલ એમ. ઈન્દરીયા સિ.હો. હળવદ, રવિના બી.મિશાળ નવી સિવીલ હોસ્પી. સુરત, રોશની ડી. પાટડીયા સી.હો. અમદાવાદ, તેજસ્વીની કે. પટેલ નવી સિવીલ હોસ્પિ. સુરત, દ્રષ્ટિ આર.પટેલ નવી સિવીલ હોસ્પિ. સુરત, અંકિતા બી. મકવાણા જનરલ હોસ્પિટલ ખેડા, પ્રતાપ પી.ઠાકોર સિ.હો. અમદાવાદ, કિરણ બી.ડામોર એસએસજી હોસ્પિ.વડોદરા, વર્ષા પી. પટેલ આંખની હોસ્પિટલ મોરબી, જીજ્ઞાસા.જે.પટેલ સીએચસી રોહીણા

Related Articles

Total Website visit

1,502,232

TRENDING NOW