Wednesday, April 30, 2025

મોરબીના ભારતનગર મફતીયુપરા નાલા નજીક તીનપત્તીનો જુગાર રમતા 6 ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ભારતનગર મફતીયુપરા નાલા નજીક તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.


મળતી માહિતી મુજબ મોરબીના ભારતનગર મફતીયુપરા નાલા નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભોજાભાઈ મેરૂભાઈ મુંધવા (ઉ.વ.૬૫.રહે શોભેશ્રવર રોડ કલેકટર કચેરી સામે મોરબી-૨),રજનીકાંતભાઇ ગજાનંદભાઇ પંડયા (ઉ.વ.૬૬.રહે કમલાપાર્ક વૃષભનગર પાસે મોરબી-૨),રાજેશભાઇ ઉમાશંકરભાઇ જોષી ( ઉ.વ.૫૧. રહે.દાણાપીઠના દરવાજા પાસે જેલરોડ મોરબી), ભરતભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.૫૩. રહે.લાભનગર સોસાયટી ધરમપુર રોડ મોરબી-૨),હિમાંશુભાઇ સુમનચંદ્ર પંડયા (ઉ.વ.૫૯. રહે.વૃષભનગર પ્લોટ નં.૫૩ મોરબી-૨),કમલેશભાઇ પ્રવિણચંદ્ર મહેતા (ઉ.વ.૪૫. રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી) નેં રોકડ રકમ રૂ.૧૨૭૩૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,553

TRENDING NOW