Wednesday, April 23, 2025

ટંકારા: ઓટાળા ગામના વતની રંજનબેન પ્રાગજીભાઈ સવસાણીનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ઓટાળા ગામના નીવાસી રંજનબેન પ્રાગજીભાઈ સવસાણીનું(ઉ.વ.૬૫) તા. ૩૦-૦૭-૨૦૨૧ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ સદગત દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…

:-ટેલેફોનીક બેસણું :-

વર્તમાન પરીસ્થીતીનેં ધ્યાનમાં રાખીને સદગત ટેલેફોનીક બેસણું રાખેલ છે. ટેલિફોનીક શોક સંદેશ તા.૦૨-૦૮-૨૦૨૧ને સોમવારે સમય સવારે ૦૮થી૧૧ સુધી પાઠવી શકાશે.

:-વર્તમાન પરીસ્થીતીનેં ધ્યાનમાં લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.:-


ટેલીફોનીક શોક સંદેશ નીચે આપેલ નંબર પર પાઠવી શકાશે

નરભેરામ ભાઈ મહાદેવભાઈ સવશાણી મો- ૯૩૭૫૬૮૪૧૫૬
અમરશીભાઈ મહાદેવભાઈ સવશાણી મોં- ૯૬૬૨૬૦૨૪૪૫
હસમુખભાઈ પ્રાગજીભાઈ સવસાણી મો- ૯૯૨૫૧૩૭૩૦૭
રજનીકાંતભાઈ નરભેરામભાઈ સવસાણી મો- ૯૯૭૪૮૦૦૪૩૮
યોગેશભાઈ નરભેરામભાઈ સવસાણી મો- ૯૬૦૧૫૩૬૦૪૧
આશિષભાઈ અમરશીભાઈ સવસાણી મો- ૭૦૪૩૮૨૦૯૧૧

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW