મોરબી: મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ વાળી શેરીમાં ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ મહેશ હોટલ વાળી શેરીમાં આરોપી પુષ્પરાજસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ.૨૬.રહે્. નવલખીરોડ જલારામ પાર્ક.મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩(કીં.રૂ. ૯૦૦) નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.