Thursday, April 24, 2025

મોરબી : વાવડી રોડ ઉપર રહેતી પરિણીતાનું દાઝી જતા મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી વાવડી રોડ ઉપર મીલન પાર્કમાં મહીલા દાજી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક શેરી-૩ માં રહેતા રેશમાબેન અસલમભાઈ બોરસંખીયા (ઉ.વ.૨૫)નામની પરિણીતા ગઈકાલે તા.૧૬નાં રોજ કોઈ કારણોસર પોતાના ઘરે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું. મરણજનાર રેશમાબેનના લગ્નન ગાળો આઢી વર્ષ જેટલો હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,282

TRENDING NOW