ટંકારા: ટંકારા તાલુકાના ખાખરા ગામે રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની ૫ બોટલ ઝડપાય આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન રેઇડ કરતાં ટંકારા તાલુકાના ખાખરા ગામે આરોપી પ્રફુલ ચનાભાઈ અઘારીયના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫ (કિં.રૂ. ૧૦૦૦) ઝડપી પાડી હતી. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આરપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.