Wednesday, April 23, 2025

મોરબી: નિવૃત ASI દિનકરરાય હિંમતલાલ રાવલનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મુળ દુધરેજ હાલ મોરબી નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ અને નિવૃત ASI મોરબી દિનકરરાય હિંમતલાલ રાવલ (ઉ.વ.68)નું તા.02/07/2021ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

ટેલિફોનિક બેસણું:- તા.05/07/2021 ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે

લી. અલ્પેશભાઈ મો.96620 63381 (પુત્ર)
કિર્તીબેન મૌલેશકુમાર મહેતા (પુત્રી)
અરવિંદભાઈ રાવલ (ભાઈ)
અશોકભાઈ રાવલ (ભાઈ)
ભરતભાઈ રાવલ મો.97279 86557 (ભાઈ)

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW