Advertisement
Advertisement
Advertisement
ટંકારાના ઓટાળા ગામના વતની અને સેવાભાવી યુવા આશીષભાઈ સવશાણીનો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી આશીષભાઈના મો.7043820911 પર જન્મદિવસની હાર્દિક શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.