Thursday, April 24, 2025

મોરબી: પર્યાવરણ પ્રેમી અને આયુર્વેદિકના હિતેચ્છુ અંબારામભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમાજ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને આયુર્વેદિકના હિતેચ્છુ એવા અંબારામભાઈ કવાડિયાનો આજે જન્મ દિવસ છે.

અંબારામભાઈ કવાડિયા કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પાટીદાર કોરોના સેંટરમાં-જોધપર ખાતે સુજબુજથી માર્ગદર્શન કરીને દિવસ રાત એક સ્વયંસેવક તરીકે ફરજ બજાવી હતી. અને સાથે હર હમેંશા સ્વચ્છતાના પ્રેમી મોરબી સ્વચ્છતા અભિયાનના એક સ્વચ્છતા પ્રેમી તરીકે પોતાની ફરજ અદા કરે છે. સાથે સાથે લોકો SSYમાં એક સાધક તરીકે લોકોને યોગને જીવનનો કેમ ભાગ બનાવી શકાય તેનું માર્ગદર્શન કરી રહ્યા છે. આજે અંબારામભાઈ કવાડિયાના જન્મદિવસ નિમિત્તે સગા-સંબધી અને પર્યાવરણ પ્રેમીઓ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW