Tuesday, April 22, 2025

મોરબી: યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયાના દાદીનું નિધન થતાં ચક્ષુદાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હડમતીયા ગામના વતની હાલ મોરબી નિવાસી સવિતાબેન તરશીભાઈ રાણસરીયા (ઉ.વ.૭૦) તેઓ તરશીભાઈ વિરજીભાઈ રાણસરીયાના ધર્મપત્ની અને કાંતિલાલ તરશીભાઈ રાણસરીયાના માતૃશ્રી હતા. તેમજ સમાજ સેવક પંકજભાઈ રાણસરીયા અને સુમિતભાઈ રાણસરીયાના દાદીમાં તા. ૧૫/૫/૨૦૨૧ વૈશાખ સુદ-૩ ને શનિવાર ના રોજ અવશાન થયેલ છે. સવિતાબેન રાણસરિયાનું દુખદ અવસાન થતાં ચક્ષુદાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

હાલની પરિસ્થિતિને કારણે સદગતની લૌકિકપ્રથા તેમજ બેસણું બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે.

લી.કાંતિલાલભાઈ રાણસરીયા – 98250 54034
પંકજભાઈ રાણસરીયા – 97255 55555
સુમિતભાઈ રાણસરીયા – 97277 11111

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW