ટંકારા: વશરામભા નારણભા ભાન (ગઢવી) (ઉ.વ.૬૪ ) નું તા. ૧૮-૪-૨૧ વાર– રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના…
નોંધ: જેમનું બેસણુ તથા લૌકિકવાર કોરોના વાઇરસની મહામારીના કારણે બંધ રાખેલ છે.
લી. રામભા નારણભા ભાન (મોટાભાઈ) ૯૮૨૫૨૧૨૮૮૭ આશીષ રામભા ભાન (ભત્રીજો) ૯૯૭૯૩૮૦૧૧૧ સાગર વશરામભા ભાન (પુત્ર) ૯૦૩૩૩૨૨૧૪૯ ધવલ વશરામભા ભાન :- (પુત્ર) ૯૮૯૮૧૮૦૦૧૧ કરણ વશરામભા ભાન (પુત્ર) ૯૮૨૫૨૮૧૫૬૭
ભાન પરિવારના જય માતાજી